SPECIFICATION:
- Publisher : Pravin Prakashan
- By : Prakash Pandya
- Cover : Paperback
- Language : English
- Edition : 2016
- Pages : 275
- Weight : 360 g.
- Size : 8.4 x 5.4 x 0.6 inches
- ISBN-10: 8177908820
- ISBN-13: 978-8177908824
DESCRIPTION:
મહાભારતમાં કેટલાય એવા પ્રશ્નો છે જેનાં સંતોષકારક ઉત્તરો મળતા નથી. મહાભારતમાં ધર્મ કોના પક્ષે હતો એ અંગે કેટલીયે ચર્ચાઓ થઇ છે. આ નવલકથામાં દુર્યોધનની પુત્રી લક્ષ્મણા, જે શ્રી કૃષ્ણના પુત્ર સાંબની પત્ની છે, તેણે શ્રી કૃષ્ણને વેધક પ્રશ્નો પૂછ્યા છે, જેના ઉત્તર તેમની પાસે નથી અને તેઓ પણ વિચારે છે કે તેમની કોઈ ભૂલ થઇ હશે. જુદી જ ભાત ઉપસાવતી આ વિશિષ્ટ પૌરાણિક નવલકથા વાચકની માન્યતાઓ બદલી શકે તેવી છે.Description
SPECIFICATION:
- Publisher : Pravin Prakashan
- By : Prakash Pandya
- Cover : Paperback
- Language : English
- Edition : 2016
- Pages : 275
- Weight : 360 g.
- Size : 8.4 x 5.4 x 0.6 inches
- ISBN-10: 8177908820
- ISBN-13: 978-8177908824
DESCRIPTION:
મહાભારતમાં કેટલાય એવા પ્રશ્નો છે જેનાં સંતોષકારક ઉત્તરો મળતા નથી. મહાભારતમાં ધર્મ કોના પક્ષે હતો એ અંગે કેટલીયે ચર્ચાઓ થઇ છે. આ નવલકથામાં દુર્યોધનની પુત્રી લક્ષ્મણા, જે શ્રી કૃષ્ણના પુત્ર સાંબની પત્ની છે, તેણે શ્રી કૃષ્ણને વેધક પ્રશ્નો પૂછ્યા છે, જેના ઉત્તર તેમની પાસે નથી અને તેઓ પણ વિચારે છે કે તેમની કોઈ ભૂલ થઇ હશે. જુદી જ ભાત ઉપસાવતી આ વિશિષ્ટ પૌરાણિક નવલકથા વાચકની માન્યતાઓ બદલી શકે તેવી છે.Payment & Security
Your payment information is processed securely. We do not store credit card details nor have access to your credit card information.